gu_tn_old/mat/15/21.md

473 B

General Information:

ઈસુ કનાની સ્ત્રીની દીકરીને સાજી કરે છે તેનું આ વર્ણન છે.

Jesus went away

તે સૂચિત છે કે શિષ્યો ઈસુ સાથે ગયા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ અને તેના શિષ્યો બહાર ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)