gu_tn_old/mat/15/17.md

683 B

Do you not yet see ... into the latrine?

ઈસુ શિષ્યોને ઠપકો આપે છે કારણ કે તેઓ દ્રષ્ટાંત સમજ્યા નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""ચોક્કસપણે તમે સમજો છો ... કે સંડાસમાં નીકળી જાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

passes into the stomach

જે પેટમાં જાય છે

latrine

શરીરના કચરાને જમીનમાં દાટી દેવાના સ્થાન વિશેનો આ હળવો શબ્દ છે.