gu_tn_old/mat/15/16.md

1.0 KiB

Connecting Statement:

માથ્થી. 15:13-14 માં ઈસુએ જે દ્રષ્ટાંત કહ્યું હતું તેનો અર્થ ઈસુ સમજાવે છે.

Are you also still without understanding?

દ્રષ્ટાંતનો અર્થ ના સમજવાના લીધે ઈસુ પ્રશ્ન પૂછવા દ્વારા શિષ્યોને ઠપકો આપે છે. વધુમાં “તમે” પર ભાર મૂકવામાં આવ્યો છે. ઈસુને એ બાબત સ્વીકાર્ય જ નથી કે તેમના શિષ્યો દ્રષ્ટાંત સમજ્યા નહીં. વૈકલ્પિક ભાષાંતર: “હું દિલગીર છું મારા શિષ્યો કારણ કે તમે હજીપણ હું જે શીખવું છું તે સમજતા નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)