gu_tn_old/mat/15/14.md

790 B

Let them alone

શબ્દ “તેઓને” એ ફરોશીઓનો ઉલ્લેખ કરે છે.

they are blind guides ... both will fall into a pit

ફરોશીઓનું વર્ણન કરવા ઈસુ બીજા એક રૂપકનો ઉપયોગ કરે છે. ઈસુનો કહેવાનો અર્થ એ છે કે ફરોશીઓ ઈશ્વરના નિયમો અને તેમને કેવી રીતે પ્રસન્ન કરવા તે સમજતા નથી. તેથી, તેઓ ઈશ્વરને પ્રસન્ન કરવા વિશે તેઓ બીજાઓને પણ શીખવી શકે નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)