gu_tn_old/mat/15/08.md

1.0 KiB

This people honors me with their lips

અહીં ""હોઠ"" એ બોલવાની ક્રિયા રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ લોકો મારા વિશે સારું સારું બોલે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

me

આ શબ્દની સર્વ ઘટનાઓ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે

but their heart is far from me

અહીંયા ""હૃદય"" એ વ્યક્તિના વિચારો અથવા લાગણીઓનો ઉલ્લેખ કરે છે. આ શબ્દ રજુ કરે છે કે લોકો ખરેખર ઈશ્વરને સમર્પિત નથી. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ તેઓ ખરેખર મને પ્રેમ કરતા નથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])