gu_tn_old/mat/15/07.md

931 B

General Information:

કલમ 8 અને 9માં, ઈસુ યશાયા પ્રબોધકની વાત રજુ કરી ફરોશીઓ અને શાસ્ત્રીઓને ઠપકો આપે છે.

Connecting Statement:

ઈસુ ફરોશીઓ અને શાસ્ત્રીઓ સાથેનો વાર્તાલાપ પૂર્ણ કરે છે.

Well did Isaiah prophesy about you

યશાયાએ તમારા વિશે ઠીક જ કહ્યું છે

saying

એ દર્શાવે છે કે, ઈશ્વરે તેને જે કહ્યું તે યશાયાએ જણાવ્યું. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે તેને જે કહ્યું તે તેણે જણાવ્યું ત્યારે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)