gu_tn_old/mat/15/03.md

645 B

Then why do you violate the commandment of God for the sake of your traditions?

ધાર્મિક આગેવાનોની ટીકા કરવા માટે ઈસુ પ્રશ્નનો જવાબ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને હું જોઉં છું કે તમે ઈશ્વરના નિયમોનું પાલન કરવાનો નકાર કરો છો અને તમારા પૂર્વજોએ તમને જે શીખવ્યું તે અનુસરો છો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)