gu_tn_old/mat/15/02.md

1.4 KiB

Why do your disciples violate the traditions of the elders?

અહીં ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુ અને તેના શિષ્યોને પ્રશ્ન કરીને ટીકા કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તારા શિષ્યો આપણા વડીલોના સાંપ્રદાયનું ઉલ્લંઘન કેમ કરે છે અને નિયમોનું પાલન કેમ કરતા નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the traditions of the elders

મૂસાના નિયમની જેમ આ નિયમો નથી. મૂસા પછીના ધાર્મિક આગેવાનો દ્વારા નિયમશાસ્ત્રના અર્થઘટન અને શિક્ષણનો આ ઉલ્લેખ કરે છે.

they do not wash their hands

હાથ ધોવા એ માત્ર હાથ સાફ કરવાની વાત નથી. આ વડીલોની સાંપ્રદાયની પ્રાસંગિક હાથ ધોવાની વાત છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ તેમના હાથ યોગ્ય રીતે ધોતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)