gu_tn_old/mat/15/01.md

417 B

General Information:

અગાઉના અધ્યાયની ઘટનાઓના થોડા સમય પછી જે ઘટનાઓ બની તે તરફ આ દ્રશ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં ઈસુ ફરોશીઓની ટીકાઓનો જવાબ આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)