gu_tn_old/mat/14/36.md

484 B

They begged him

બીમાર લોકોએ તેને વિનંતી કરી

his garment

તેમનો ઝભ્ભો અથવા “તેમણે જે પહેર્યું હતું તેને”

were healed

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “લોકો સાજા થયા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)