gu_tn_old/mat/14/34.md

793 B

Connecting Statement:

આ કલમો, ઈસુ પાણી પર ચાલ્યા પછી શું થયું તેનું વર્ણન કરે છે. લોકો ઈસુની સેવાનો જવાબ કેવી રીતે આપી રહ્યા હતા તેનો સારાંશ આ કલમો આપે છે.

When they had crossed over

જ્યારે ઈસુ અને તેમના શિષ્યો સમુદ્રની બીજી બાજુ પહોંચ્યા.

Gennesaret

ગાલીલના સમુદ્રના ઉત્તર-પશ્ચિમ કિનારા તરફનું આ એક નાનું શહેર હતું. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)