gu_tn_old/mat/14/30.md

547 B

when Peter saw the strong wind

અહીંયા ""પવન જોઈને"" એટલે કે તે પવન વિશે સભાન થયો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પિતરે જોયું કે પવન મોજાંઓને આગળ-પાછળ ફંગોળી રહ્યો હતો"" અથવા ""પવન કેટલો ભારે હતો એ તેને સમજાયું ત્યારે” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)