gu_tn_old/mat/14/20.md

709 B

and were filled

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી તેઓ ધરાયા નહીં"" અથવા ""જ્યાં સુધી તેઓની ભૂખ તૃપ્ત થઇ નહીં ત્યાં સુધી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

they took up

શિષ્યોએ ટોપલીઓ ભરી અથવા “કેટલાક લોકોએ ટોપલીઓ ભરી”

twelve baskets full

12 ટોપલીઓ ભરી (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)