gu_tn_old/mat/14/19.md

1.0 KiB

Connecting Statement:

ઈસુએ પાંચ હજારને જમાડ્યા તે ઘટનાનું વૃતાંત અહીં પૂર્ણ થાય છે.

to sit down

નીચે બેસવું. તમારી સંસ્કૃતિમાં લોકો જે રીતે જમવા બેસતા હોય તે સ્થિતિને દર્શાવતા ક્રિયાપદનો ઉપયોગ કરો.

He took

તેમણે હાથમાં રોટલીઓ લીધી. તેમની પાસેથી રોટલીઓ છીનવી લીધી નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

broke the loaves

રોટલીઓ ભાંગી

the loaves

રોટલીના ટુકડા અથવા “બધી રોટલીઓ”

Looking up

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “ઉપર જોતાં જોતા” અથવા 2) “ઉપર જોયા પછી.”