gu_tn_old/mat/14/01.md

872 B

General Information:

આ કલમ વર્ણન કરે છે કે ઈસુ વિશે સાંભળીને હેરોદ પર કેવી અસર પડે છે. વૃતાંતમાં જે ઘટનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે ઘટનાઓ પછી સુવાર્તામાં આ ઘટના આવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-events)

About that time

તે દિવસોમાં અથવા “જ્યારે ઈસુ ગાલીલમાં સેવાકાર્ય કરતા હતા ત્યારે’

heard the news about Jesus

ઈસુના કાર્યનો અહેવાલ મેળવ્યો અથવા “ઈસુની કીર્તિ વિશે સાંભળ્યું”