gu_tn_old/mat/13/44.md

2.5 KiB

General Information:

આ બે દ્રષ્ટાંતમાં, ઈસુ બે પ્રકારની સમાનતાનો ઉપયોગ કરીને શિષ્યોને આકાશના રાજ્ય વિશે શિક્ષણ આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

Connecting Statement:

કાંઈક અતિ મૂલ્યવાન ખરીદવા માટે તેમની સંપત્તિ વેચી દેનારા બે વ્યક્તિઓ વિશેના બે દ્રષ્ટાંત કહીને, ઈસુ આકાશના રાજ્યને વર્ણવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

The kingdom of heaven is like

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ કે તમે [માથ્થી 13:24] (../13/24.md)માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે, તેના જેવું તે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

like a treasure hidden in a field

આને સક્રિય સ્વરૂપમાં લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “દ્રવ્ય કે જેને કોઈએ ખેતરમાં સંતાડ્યું હતું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

a treasure

મહત્વની અને મુલ્યાવાન વસ્તુ અથવા વસ્તુઓનો સંગ્રહ

hid it

તેને ઢાંકી દીધું

sells everything that he possesses, and buys that field

આ સ્પષ્ટ માહિતી છે કે ખેતરમાં સંતાડેલા દ્રવ્યને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ તે ખેતર ખરીદે છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-explicit)