gu_tn_old/mat/13/38.md

1.3 KiB

the sons of the kingdom

જેઓ, કોઈક વ્યક્તિ અથવા વસ્તુની લાક્ષણિકતા સમાન હોય અથવા સબંધિત હોય તેવા વ્યક્તિઓનો ઉલ્લેખ, ""પુત્રો"" રૂઢીપ્રયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો ઈશ્વરના રાજ્યના છે"" (જુઓ:rc://*/ta/man/translate/figs-idiom)

of the kingdom

અહીં “રાજ્ય” ઈશ્વરને રાજા તરીકે દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરનું” (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)

the sons of the evil one

જેઓ, કોઈક વ્યક્તિ અથવા વસ્તુની લાક્ષણિકતા સમાન હોય અથવા સબંધિત હોય તેવા વ્યક્તિઓનો ઉલ્લેખ, ""પુત્રો"" રૂઢીપ્રયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો દુષ્ટતાના છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)