gu_tn_old/mat/13/35.md

1.3 KiB

what had been said through the prophet might come true, when he said

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે પ્રબોધકને જે વર્ષો પહેલા લખવાનું કહ્યું હતું તે હવે પૂર્ણ થઈ રહ્યું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

when he said

જ્યારે પ્રબોધકે કહ્યું

I will open my mouth

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ બોલવું થાય છે. વૈકલ્પિક ભાષાંતર: “હું બોલીશ” (જુઓ:rc://*/ta/man/translate/figs-idiom)

things that were hidden

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે જે બાબતો ગુપ્ત રાખી છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-activepassive)

from the foundation of the world

જગતનો પાયો નખાયો તે સમયથી અથવા “ઈશ્વરે જગત ઉત્પન કર્યા ત્યારથી”