gu_tn_old/mat/13/34.md

1.5 KiB

General Information:

અહીં લેખક ગીતશાસ્ત્રમાંથી અવતરણ ટાંકી દર્શાવે છે કે ઈસુનું દ્રષ્ટાંતોમાં શીખવવું એ ભવિષ્યવાણીની પરિપૂર્ણતા છે.

All these things Jesus spoke to the crowds in parables; and he spoke nothing to them without a parable

બંને વાક્યો સમાન અર્થ સૂચવે છે. તેઓ બંને એક જ બાબત સૂચવે છે કે ઈસુ ટોળાને દ્રષ્ટાંતમાં કહેતા અને શિક્ષણ આપતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

All these things

ઈસુએ શરૂઆતમાં જે શિક્ષણ આપ્યું તેનો ઉલ્લેખ કરે છે માથ્થી 13:1

he spoke nothing to them without a parable

ઈસુએ તેઓને દ્રષ્ટાંતમાં જ શીખવ્યું. બેવડા નકારાત્મકને હકારાત્મક રીતે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ લોકોને દ્રષ્ટાંતમાં જ શિક્ષણ આપ્યું.” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)