gu_tn_old/mat/13/27.md

1.1 KiB

Connecting Statement:

ઈસુ સતત દ્રષ્ટાંતમાં ખેતર અને સારા દાણા અને કડવા દાણાની વાત કરે છે

the landowner

આ એ જ વ્યક્તિ છે જેણે ખેતરમાં સારા દાણા વાવ્યા હતા.

did you not sow good seed in your field?

ચાકરોએ તેમના આશ્ચર્ય પર ભાર મૂકવા માટે પ્રશ્નનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તમારા ખેતરમાં સારા બીજ વાવ્યા હતા!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

did you not sow

ખેતરના માલિકે તેના ચાકારોને બીજ રોપવાનું કહ્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: ""શું અમે તે વાવ્યું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)