gu_tn_old/mat/13/21.md

1.2 KiB

But he has no root in himself, so he only endures a short time

તેમ છતાં તેની પાસે છીછરું મૂળ છે અને તે થોડા સમય માટે જ તે ટકે છે. ઈશ્વરના સંદેશમાં વિશ્વાસ કરવાનું વ્યક્તિ જારી રાખે તે બાબતનું પ્રતિનિધિત્વ, ‘જડ’ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જે છોડ ઊંડા મૂળ ધરાવતું નથી તેની જેમ તે વ્યક્તિ ફક્ત થોડા સમય માટે જ ટકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he soon falls away

અહીં ""દૂર પડે છે"" એટલે કે વિશ્વાસ કરતા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તરત જ તે પડી જાય છે"" અથવા ""તે ઝડપથી સંદેશા પર વિશ્વાસ કરતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)