gu_tn_old/mat/13/20.md

1.7 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને બીજ વાવનાર માણસનું દ્રષ્ટાંત સમજાવવાનું જારી રાખે છે.

That which was sown on rocky ground

શબ્દસમૂહ “જે વાવવામાં આવ્યું છે” તે પડેલા બીજને રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે બીજ પથ્થરવાળી જમીનમાં પડ્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

That which was sown on rocky ground, this is

જે બીજ પથ્થર વાળી જમીનમાં પડ્યા તે પ્રતિનિધિત્વ કરે છે અથવા “જે રસ્તે પથ્થરવાળી જમીનમાં બીજ પડ્યા તે પ્રતિનિધિત્વ કરે છે”

the person who hears the word

દ્રષ્ટાંતમાં, બીજ ઈશ્વરના વચનનો ઉલ્લેખ કરે છે.

the word

આ ઈશ્વરના સંદેશનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “સંદેશ” અથવા “ઈશ્વરનું શિક્ષણ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

receives it with joy

વચન સાંભળી હર્ષથી તેને માની લે છે. વૈકલ્પિક ભાષાંતર: “હર્ષથી સ્વીકારે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)