gu_tn_old/mat/13/19.md

2.4 KiB

the word of the kingdom

ઈશ્વર રાજા તરીકે રાજ કરશે તે સંદેશ છે

the evil one comes and snatches away what has been sown in his heart

વ્યક્તિએ જે સાંભળ્યું છે તેને ભૂલાવવા માટેનું કારણ શેતાન બને છે તે રીતે શેતાનની વાત કરતા ઈસુ કહે છે કે શેતાન જાણે કે પક્ષી બનીને જમીન પરથી બીજને લઈ જાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ પક્ષી ભૂમિ પરથી બીજ લઇ જાય છે તેમ સાંભળેલ સંદેશને વ્યક્તિ ભૂલી જાય તે માટે દૃષ્ટ તે વ્યક્તિ પર અસર કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the evil one

આ શેતાનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

snatches away

એવા શબ્દનો ઉપાયોગ કરો જે દર્શાવે કે જે કોઈક ખરેખર માલિક/શેઠ છે તેના હાથમાંથી કંઇક ઝૂંટવી લીધું હોય.

what has been sown in his heart

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય: વૈકલ્પિક ભાષાંતર: “જે સંદેશ ઈશ્વરે તેના મનમાં મુક્યો છે” અથવા “જે સંદેશ તેણે સાંભળ્યો છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in his heart

અહીં “હૃદય” એ સાંભળનારના મનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

This is the seed that was sown beside the road

જે બીજ રસ્તાની બાજુએ રોપવામાં આવ્યુ હતું અથવા “જે માણસે રસ્તાની બાજુએ બીજ વાવ્યું હતું તે આવો માણસ છે

beside the road

જુઓ માથ્થી [13:1] (../13/04.md) માં તમે આનો અનુવાદ કેવી રીતે કર્યો હતો.