gu_tn_old/mat/13/14.md

2.3 KiB

To them the prophecy of Isaiah is fulfilled, that which says

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ વિશે ઘણાં સમય પહેલાં ઈશ્વરે યશાયા પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તેની પરિપૂર્ણતા તેઓ કરી રહ્યા છે”

You will indeed hear, but you will certainly not understand; you will indeed see, but you will certainly not perceive.

યશાયાના દિવસના અવિશ્વસનીય લોકો વિશે યશાયા પ્રબોધકનો ભાવાર્થ છે. જે ટોળું ઈસુને સાંભળી રહ્યા હતા તેઓનો ઉલ્લેખ કરવા માટે ઈસુએ આ ભાવાર્થનો ઉપયોગ કર્યો છે. આ નિવેદનો ફરી એક સરખું છે અને જણાવે છે કે લોકો ઈશ્વરના સત્યને સમજવાનો નકાર કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

You will indeed hear, but you will certainly not understand

તમે સાંભળશો પણ તમે તેને સમજી શકશો નહીં. તમે સ્પષ્ટ કરી શકો છો કે લોકો શું સાંભળશે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રબોધક દ્વારા ઈશ્વર શું કહે છે તે તમે સાંભળો છો, પરંતુ તમે તેના સાચા અર્થને સમજી શકશો નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

you will indeed see, but you will certainly not perceive

તમે સ્પષ્ટ કરી શકો છો કે લોકો શું જુએ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જોશો કે ઈશ્વર પ્રબોધકો દ્વારા શું કરે છે, પરંતુ તમે તેને સમજી શકશો નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)