gu_tn_old/mat/13/08.md

964 B

produced a crop

વધારે ઝાડ ઉગ્યા અથવા “ફળ આપ્યું”

some one hundred times as much, some sixty, and some thirty

અગાઉના શબ્દોમાંથી ""બીજ"", ""ઉત્પાદન,"" અને ""પાક"" શબ્દો સમજી શકાય છે. આ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેટલાક બીજે સો ગણો પાક ઉત્પન્ન કર્યુ, કેટલાક બીજે સાંઢ ગણું પાક ઉત્પન્ન કર્યુ, અને કેટલાક બીજે ત્રીસ ગણું પાક ઉપ્તન કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

one hundred ... sixty ... thirty

100 ... 60 ... 30 (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)