gu_tn_old/mat/13/02.md

479 B

so he got into a boat

તે ગર્ભિત છે કે ઈસુ નાવમાં બેસી ગયા કારણ કે તે લોકોને શીખવવું સરળ બનાવી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

a boat

આ કદાચ એક ખુલ્લી, લાકડાની માછલી પકડવાની નાવ હતી. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)