gu_tn_old/mat/11/30.md

812 B

For my yoke is easy and my burden is light

આ બંને શબ્દસમૂહોનો અર્થ સમાન જ થાય છે. ઈસુ ભારપૂર્વક કહે છે કે યહૂદી નિયમનું પાલન કરવા કરતા તેમને અનુસરવું સરળ છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમારા પર જે મૂકું છું, તે તમે ઉઠાવી લઈ જઈ શકશો કારણ કે તે હલકું છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

my burden is light

અહીં “હલકું” શબ્દ ભારેનું વિરોધી છે, અંધકારનું વિરોધી નહીં.