gu_tn_old/mat/11/27.md

2.2 KiB

All things have been entrusted to me from my Father

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા પિતાએ મને સઘળો અધિકાર આપ્યો છે"" અથવા ""મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

All things

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વર પિતાએ ઈસુને તેમના રાજ્ય અને પોતા વિશે સર્વ જાહેર કર્યું છે અથવા 2) ઈશ્વર પિતાએ સર્વ અધિકાર ઈસુને આપ્યા છે.

my Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

no one knows the Son except the Father

ફક્ત પિતા જ દીકરાને જાણે છે

no one knows

અહીં ""જાણવું"" શબ્દનો અર્થ ફક્ત કોઈની સાથે પરિચિત હોવા કરતાં વધુ છે. તેનો અર્થ એ છે કે કોઈને પણ આત્મીયતાથી જાણવું અને તેણી સાથે ખાસ સંબંધ રાખવો.

the Son

અહીં ઈસુ પોતાને ત્રીજો પુરુષ એકવચનમાં દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

the Son

ઈશ્વરનો પુત્ર, એ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

no one knows the Father except the Son

ફક્ત પુત્ર જ પિતાને જાણે છે