gu_tn_old/mat/11/24.md

1.2 KiB

I say to you

આ શબ્દસમૂહ ઈસુ આગળ શું કહેવાના છે તે પર ભાર મૂકે છે.

it shall be easier for the land of Sodom in the day of judgment than for you

અહીં ""સદોમની ભૂમિ"" એ ત્યાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર ન્યાયના દિવસે તમારા કરતા સદોમના લોકો પર વધુ દયા બતાવશે"" અથવા ""ઈશ્વર ન્યાયના દિવસે સદોમના લોકો કરતાં તમને વધારે શિક્ષા કરશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

than for you

અસ્પષ્ટ માહિતી સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે મને ચમત્કારો કરતા જોયો હોવા છતાં તમે પસ્તાવો કર્યો નથી અને મારા પર વિશ્વાસ કર્યો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)