gu_tn_old/mat/11/20.md

1.1 KiB

General Information:

ઈસુએ જ્યાં પહેલા ચમત્કારો કર્યા હતા તે શહેરોના લોકોને ઠપકો આપવાનું શરૂ કરે છે.

to rebuke the cities

અહીં “શહેરો” તેમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “શહેરના લોકોને ઠપકો આપ્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

cities

નગરો

in which most of his mighty deeds were done

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમાં તેણે મહાન અદભુત કાર્યો કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

mighty deeds

શક્તિશાળી કાર્યો અથવા “સામર્થ્યના કાર્યો” અથવા “ચમત્કારો”