gu_tn_old/mat/11/19.md

3.7 KiB

The Son of Man came

ઈસુ પોતાને સંબોધે છે. વૈકલ્પિક ભાષાંતર: “હું, માણસનો દીકરો, આવ્યો છું.” (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

came eating and drinking

આ યોહાનના વર્તન વિરુદ્ધનું કાર્ય છે. આનો અર્થ ફક્ત સામાન્ય ખોરાક અને પીણું જ લેવાની વાત છે. તેનો અર્થ એ છે કે ઈસુએ અન્ય સામાન્ય લોકોની જેમ જ સારા ખોરાક અને પીણાનો આનંદ માણ્યો.

they say, 'Look, he is a gluttonous man and a drunkard ... sinners!'

આનો અનુવાદ પ્રત્યક્ષ પરોક્ષ ભાવ સાથે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કહે છે કે તે એક ખાઉધરો માણસ છે અને દારૂબાજ છે ... પાપીઓનો મિત્ર છે."" અથવા ""તેઓ તેને પાપીઓ સાથે ખાવાપીવાનો આરોપ લગાવે છે."" જો તમે ""માણસનો દીકરા""નો અનુવાદ ""હું, માણસનો દીકરો"" તરીકે કર્યો હોય તો આનો અનુવાદ પરોક્ષ રીતે એકવચનમાં કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કહે છે કે હું એક ખાઉધરો અને દરુબાજ માણસ છે.... પાપીઓ."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-quotations]] અને [[rc:///ta/man/translate/figs-123person]])

he is a gluttonous man

તે ખાઉધરો માણસ છે અથવા “તે સતત ખૂબ જ ખોરાક ખાયા કરે છે”

a drunkard

પીધેલો અથવા “તે સતત ખૂબ જ દારુ પીધા કરે છે”

But wisdom is justified by her children

આ એક કહેવત છે જેને ઈસુ આ પરિસ્થિતિને લાગુ પાડે છે, કારણ કે જે લોકોએ ઈસુ અને યોહાનનો નકાર કર્યો હતો તેઓ ડહાપણભરી રીતે વર્તી રહ્યા નહોતા. ઈસુ અને યોહાન બાપ્તિસ્ત બંને જ્ઞાની વ્યક્તિઓ છે, અને તેમના કાર્યોના પરિણામો તે સાબિત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-proverbs)

wisdom is justified by her children

અહીં ""શાણપણ"" એ એવી સ્ત્રીનું વર્ણન છે કે તેણી જે કરે છે તેનાથી સત્ય સાબિત થાય છે. ઈસુ કહે છે કે જ્ઞાની વ્યક્તિના કાર્યો તેના સબંધી સાચા ઠરે છે કે તે ખરેખર બુદ્ધિશાળી છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્ઞાની વ્યક્તિના કાર્યો જ તેના જ્ઞાની હોવાનું સાબિત કરે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])