gu_tn_old/mat/11/16.md

1.0 KiB

Connecting Statement:

ઈસુ ટોળાને યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરવાનું ચાલુ રાખે છે.

To what should I compare this generation?

ઈસુ તે દિવસના લોકો અને બજારમાંના બાળકોના કહેવા વચ્ચેની સરખામણી રજૂ કરવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ પેઢી તેના જેવી લાગે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

this generation

જે લોકો હાલમાં જીવિત છે અથવા “આ લોકો” અથવા “આ પેઢીના તમે લોકો”

the marketplace

મોટું, હવાવાળો ખુલ્લો વિસ્તાર જ્યાં લોકો વસ્તુઓ ખરીદે અને વેચે