1.5 KiB
1.5 KiB
He who has ears to hear, let him hear
ઈસુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તે સમજવા માટે અને લાગુકરણ કરવા માટેનું છે. અહીં શબ્દસમૂહ ""સાંભળવા માટે કાન"" સમજવું અને તેનું પાલન કરવા વિશેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને સાંભળવાને કાન છે તે સાંભળે"" અથવા ""જે સમજવા તૈયાર છે તેને સમજવા દો અને તેને તેનું પાલન કરવા દો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)
He who has ... let him hear
કેમ કે ઈસુ સીધા તેમના પ્રેક્ષકો સાથે વાત કરે છે, તમે અહીં બીજા વ્યક્તિનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જો તમે સાંભળવા તૈયાર છો, તો સાંભળો"" અથવા ""જો તમે સમજી શકો છો, તો સમજો અને તેનું પાલન કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)