gu_tn_old/mat/11/14.md

1.1 KiB

if you are willing

અહિયા “તમે” એ બહુવચન છે અને તે ટોળાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

he is Elijah who was going to come

તે"" શબ્દ યોહાન બાપ્તિસ્તનો ઉલ્લેખ કરે છે. તેનો અર્થ એ નથી કે યોહાન બાપ્તિસ્ત શબ્દશઃ એલીયા છે. ઈસુનો અર્થ છે કે યોહાન બાપ્તિસ્ત ""એલીયા, જે આવનાર છે"" અથવા બીજા એલીયા તરીકેની ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પ્રબોધક માલાખીએ કહ્યું હતું કે એલીયા પાછો આવશે, ત્યારે તે યોહાન બાપ્તિસ્ત વિશે બોલી રહ્યો હતો