gu_tn_old/mat/11/13.md

867 B

Connecting Statement:

ઈસુ ટોળાને યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરવાનું ચાલુ રાખે છે.

all the prophets and the law have been prophesying until John

અહીં ""પ્રબોધકો અને નિયમશાસ્ત્ર"" પ્રબોધકોએ અને મૂસા, એ શાસ્ત્રમાં લખેલી બાબતોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ માટે જ પ્રબોધકોએ અને મૂસાએ યોહાન બાપ્તિસ્તના આવતા સુધી શાસ્ત્ર દ્વારા આ વિશેની ભવિષ્યવાણીઓ કરી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)