gu_tn_old/mat/11/11.md

2.0 KiB

Connecting Statement:

ઈસુ ટોળાને યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરવાનું ચાલુ રાખે છે.

Truly I say to you

હું તમને સત્ય કહું છું. હવે ઈસુ આગળ શું કહેવાના છે તે પર ભાર મૂકે છે.

among those born of women

જો કે આદમનો જન્મ કોઈ સ્ત્રીથી થયો ન હતો, પણ આ સર્વ મનુષ્યોનો ઉલ્લેખ કરવાની રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""ક્યારેય જીવી ગયા હોય તે સર્વ લોકોમાંથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

no one is greater than John the Baptist

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યોહાન બાપ્તિસ્ત સૌથી મહાન છે"" અથવા ""યોહાન બાપ્તિસ્ત સૌથી મહત્વપૂર્ણ છે

the least important person in the kingdom of heaven

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. ""આકાશનું રાજ્ય"" શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: "" આકાશમાં આપણા ઈશ્વરના રાજ હેઠળ ઓછામાં ઓછા મહત્વપૂર્ણ વ્યક્તિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

is greater than he is

યોહાન કરતા પણ વધુ મહત્વપૂર્ણ