gu_tn_old/mat/11/09.md

1.6 KiB

General Information:

કલમ 10 માં, ઈસુ પ્રબોધક માલાખીની વાતનો ઉલ્લેખ કરે છે કે યોહાન બાપ્તિસ્તનું જીવન અને સેવા ભવિષ્યવાણી પરિપૂર્ણ કરે છે.

Connecting Statement:

ઈસુ ટોળાને યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરવાનું જારી રાખે છે.

But what did you go out to see—a prophet?

લોકો યોહાન બાપ્તિસ્ત વિશે વિચારે કે તે કયા પ્રકારનાં વ્યક્તિ છે તે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પણ ચોક્કસપણે તમે અરણ્યમાં પ્રબોધક જોવાને નીકળ્યા હતા!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Yes, I say to you

હું તમને સત્ય કહું છું,

much more than a prophet

આ સંપૂર્ણ વાક્ય તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સામાન્ય પ્રબોધક નથી"" અથવા ""તે સામાન્ય પ્રબોધક કરતાં વધુ મહત્વપૂર્ણ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)