gu_tn_old/mat/11/07.md

1.8 KiB

Connecting Statement:

ઈસુ યોહાન બપ્તિસ્ત વિશે ટોળાની સાથે વાત કરવાનું શરૂ કરે છે.

What did you go out in the desert to see—a reed being shaken by the wind?

લોકો યોહાન બાપ્તિસ્ત વિશે વિચારે કે તે કયા પ્રકારનાં વ્યક્તિ છે તે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ચોક્કસપણે તમે અરણ્યમાં શું જોવાને નીકળ્યા હતાં… પવનથી હાલતા બરુંને!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

a reed being shaken by the wind

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ યર્દન નદીના નાના છોડને દર્શાવે છે અથવા 2) ઈસુ આ રીતે એક પ્રકારના વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માણસ જે સરળતાથી તેના મનના વિચારોમાં ફેરફાર કરે છે તે પવનથી આગળ ધસી રહેલા બરુના જેવો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

being shaken by the wind

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પવનથી હાલવું” અથવા “પવનથી ઉડવું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)