gu_tn_old/mat/11/01.md

1.2 KiB

General Information:

આ વાર્તાના નવા ભાગની શરૂઆત છે જ્યાં યોહાન બાપ્તિસ્તના શિષ્યોને ઈસુએ કેવી રીતે જવાબ આપ્યો તે વિશે માથ્થી જણાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

It came about that when

આ શબ્દ માથ્થીની સુવાર્તામાં ઈસુના શિક્ષણ પછી જે બન્યું તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હવે પછી"" અથવા ""પછી

had finished instructing

શિક્ષણ આપવાનું પૂરું કર્યું અથવા “આજ્ઞા આપવાનું પૂર્ણ કર્યું”

his twelve disciples

આ ઈસુના બાર પસંદ કરેલા પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

in their cities

અહિયા “તેઓના” એ સામાન્ય સર્વ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે