gu_tn_old/mat/09/37.md

1.3 KiB

General Information:

ફસલ વિશેના નીતિવચનનો ઉપયોગ કરવા દ્વારા ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે અગાઉના વિભાગમાં ઉલ્લેખિત ભીડની જરૂરિયાતો પ્રત્યે શિષ્યોએ કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ.

The harvest is plentiful, but the laborers are few

ઈસુ જે જોઈ રહ્યા છે તેના પ્રતિસાદમાં તેઓ(ઈસુ) એક નીતિવચનનો ઉપયોગ કરે છે. ઈસુનો અર્થ એ છે કે ત્યાં ઘણા લોકો છે જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરવા તૈયાર છે પરંતુ તેમને ઈશ્વરનું સત્ય શીખવવા માટે માત્ર થોડા જ લોકો છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-proverbs)

The harvest is plentiful

ત્યાં ફસલની કાપણી કરનારાઓ માટે ફસલ પુષ્કળ માત્રામાં તૈયાર છે.

laborers

મજૂરો