gu_tn_old/mat/09/33.md

1.3 KiB

When the demon had been driven out

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ અશુદ્ધ આત્માને બહાર કાઢી મૂક્યા બાદ"" અથવા ""ઈસુએ અશુદ્ધ આત્માને તેના શરીરમાંથી નીકળી જવાની આજ્ઞા કર્યા પછી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the mute man spoke

મૂંગા માણસે બોલવાનું શરૂ કર્યું અથવા ""મૂંગો માણસ બોલ્યો"" અથવા ""તે માણસ બોલ્યો, તે હવે મૂંગો હતો નહીં

The crowds were astonished

લોકો આશ્ચર્ય પામ્યા

This has never been seen before

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આવું પહેલાં ક્યારેય બન્યું નથી"" અથવા ""કોઈએ પણ પહેલા આવું ક્યારેય કર્યું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)