gu_tn_old/mat/09/32.md

1.4 KiB

Connecting Statement:

અશુદ્ધ આત્મા વળગેલા એક મૂંગા માણસને ઈસુએ સાજો કર્યો અને તે વિશે લોકોના પ્રતિસાદનો આ વૃતાંત છે.

behold

શબ્દ “જુઓ” એ ઘટનામાં એક નવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

a mute man ... was brought to him

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “કોઈ વ્યક્તિ એક મૂંગા માણસને ... ઈસુ પાસે લાવે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

mute

બોલી શકતો નથી

possessed by a demon

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને અશુદ્ધ આત્મા વળગેલો હતો"" અથવા ""જેને અશુદ્ધ આત્મા નિયંત્રિત કરતો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)