gu_tn_old/mat/09/30.md

1004 B

their eyes were opened

આનો અર્થ એ છે કે તેઓ હવે જોઈ શકતા હતા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેઓની આંખોને સાજી કરી"" અથવા ""બે અંધ માણસો હવે જોઈ શકતા હતા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-idiom]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

See that no one knows about this

અહીં ""જુઓ"" નો અર્થ ""ખાતરી કરો."" વૈકલ્પિક ભાષાંતર: ""ખાતરી કરો કે આ વિશે કોઈને પણ જાણ થાય નહીં"" અથવા "" મેં તમને સાજા કર્યા છે તેવું કોઈને પણ કહેશો નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)