gu_tn_old/mat/09/29.md

1.6 KiB

he touched their eyes, saying

તે સ્પષ્ટ નથી કે કાં તો ઈસુ એક જ સમયે બંનેની આંખોને સ્પર્શ કરે છે અથવા વારાફરતી બંનેની આંખોને તેમના જમણા હાથથી સ્પર્શ કરે છે. કેમ કે રૂઢીગત રીતે ડાબા હાથનો ઉપયોગ અશુદ્ધ હેતુઓ માટે કરવામાં આવતો હતો, તેથી મહ્દઅંશે એમ શક્ય છે કે તેમની આંખોને સ્પર્શ કરવા માટે ઈસુએ માત્ર તેમના જમણા હાથનો જ ઉપયોગ કર્યો હોય. તે પણ સ્પષ્ટ નથી કે ઈસુ તેમની સાથે વાત તેમને સ્પર્શ કરતી વેળાએ કરે છે અથવા પ્રથમ તેમને સ્પર્શ કરે છે અને પછી તેઓની સાથે વાત કરે છે.

Let it be done to you according to your faith

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જેમ વિશ્વાસ કરો છો તે પ્રમાણે હું કરીશ"" અથવા ""કેમ કે તમે વિશ્વાસ કરો છો, હું તમને સાજાપણું આપીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)