gu_tn_old/mat/09/28.md

710 B

When he had come into the house

આ કદાચ ઈસુનું પોતાનું ઘર હશે અથવા તો માથ્થી. 9:10માં ઉલ્લેખ કરાયેલ ઘર હશે.

Yes, Lord

તેમના જવાબની સંપૂર્ણ માહિતી જણાવવામાં આવી નથી, પરંતુ તે સમજી શકાય તેમ છે. વૈકલ્પિક ભાષાંતર: ""હા, પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે અમને સાજાપણું આપી શકો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)