gu_tn_old/mat/09/24.md

939 B

Go away

ઈસુ ઘણા લોકો સાથે વાત કરી રહ્યા હતા, તેથી જો તમારી ભાષામાં બહુવચન આદેશ સ્વરૂપ હોય તો તેનો ઉપયોગ કરો.

the girl is not dead, but she is asleep

ઈસુ અહીં વિવિધ અર્થ ધરાવતા શબ્દનો ઉપયોગ કરે છે. ઈસુના દિવસોમાં મૃત્યુ પામેલ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે ""ઊંઘે છે"" એમ કહેવું સામાન્ય બાબત હતી. પરંતુ અહીં મૃત્યુ પામેલી છોકરી પાછી જીવનમાં આવશે, જાણે કે તે ફક્ત સૂઈ ગઈ હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)