gu_tn_old/mat/09/21.md

1.3 KiB

For she had said to herself, ""If only I touch his clothes, I will be made well.

તેણી ઈસુના વસ્ત્રને સ્પર્શ કરે તે પહેલા તેણીએ પોતાને આ પ્રમાણે કહ્યું. આ દર્શાવે છે કે શા માટે તેણીએ ઈસુના વસ્ત્રનો સ્પર્શ કર્યો. (જુઓ: [[rc:///ta/man/translate/figs-events]] અને [[rc:///ta/man/translate/translate-versebridge]])

If only I touch his clothes

યહૂદી નિયમ અનુસાર, તેણીને રક્તસ્રાવ થઈ રહ્યો હોવાથી તેણી કોઈને પણ સ્પર્શી શકે નહીં. તેણીએ ઈસુના વસ્ત્રોને સ્પર્શ કર્યો જેથી ઈસુના સામર્થ્યથી તેણી સાજાપણું પ્રાપ્ત કરે અને (તેણીએ એમ વિચાર્યું કે) ઈસુને જાણ થશે નહીં કે તેણીએ ઈસુના કપડાંને સ્પર્શ કર્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)