gu_tn_old/mat/09/20.md

1.5 KiB

Connecting Statement:

યહૂદી અધિકારીના ઘરે જતાં ઈસુ કેવી રીતે બીજી સ્ત્રીને સાજાપણું આપે છે તેનું વર્ણન અહીં છે.

Behold

શબ્દ “જુઓ” એ ઘટનામાં એક નવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

who suffered from a discharge of blood

જે રક્તસ્ત્રાવથી પીડિત હતી અથવા ""જેને સતત રક્તસ્ત્રાવ થતો હતો."" જ્યારે તે તેના માટે સામાન્ય સમય ન હોય ત્યારે પણ તેણીને કદાચ ગર્ભાશયમાંથી રક્તસ્રાવ થઈ રહ્યો હતો. કેટલીક સંસ્કૃતિઓમાં આ સ્થિતિનો દર્શાવવાની વધુ કાળજીપૂર્વકની રીત હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

twelve years

12 વર્ષો (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

his garment

તેમનો ઝભ્ભો અથવા “તેમણે જે પહેર્યું હતું”