gu_tn_old/mat/09/18.md

1.2 KiB

Connecting Statement:

ઈસુ યહૂદી અધિકારીની દીકરીને તેના મૃત્યુ બાદ સજીવન કરે છે તે વૃતાંતની શરૂઆત અહીં થાય છે.

these things

ઈસુએ યોહાન બાપ્તિસ્તના શિષ્યોને ઉપવાસ વિશે જે જવાબ આપ્યો તેનો ઉલ્લેખ આ કરે છે.

behold

શબ્દ “જુઓ” એ ઘટનામાં એક નવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

bowed down to him

યહૂદી સંસ્કૃતિમાં કોઈને માન આપવાની આ રીત છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

come and lay your hand on her, and she will live

આ દર્શાવે છે કે યહૂદી અધિકારીને વિશ્વાસ હતો કે ઈસુમાં તેની દીકરીને ફરીથી જીવન આપવાનું સામર્થ્ય છે.