gu_tn_old/mat/09/15.md

2.0 KiB

Can wedding attendants be sorrowful while the bridegroom is still with them?

યોહાનના શિષ્યોને જવાબ આપવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેઓ સર્વ જાણતા હતા કે લગ્નના સમયમાં લોકો શોક અને ઉપવાસ કરતા નથી. આ નીતિવચનનો ઉપયોગ કરી ઈસુ જણાવે છે કે તેમના શિષ્યો શોક કરતાં નથી કેમ કે ઈસુ હજી તેમની સાથે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/writing-proverbs]])

But the days will come when

ભવિષ્યમાંના કોઈ સમયનો ઉલ્લેખ કરવાની આ એક રીત છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે સમય આવશે” અથવા “કોઈ દિવસ”

the bridegroom will be taken away from them

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વરરાજા હવે તેમની સાથે રહી શકશે નહીં"" અથવા ""કોઈ વરરાજાને તેમનાથી દૂર લઈ જશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

will be taken away

ઈસુ સંભવતઃ તેમના પોતાના મૃત્યુનો ઉલ્લેખ કરે છે, પરંતુ અહીં અનુવાદમાં તેને સ્પષ્ટ કરવું ના જોઈએ. લગ્નની છબીને જાળવી રાખવા માટે, ફક્ત તે કહેવું ઉત્તમ રહેશે કે વરરાજા હવે ત્યાં રહેશે નહીં.